ન્યૂઝરૂમ લાઈવઃ ગુજરાત પર શાહીન વાવાઝોડાનું સંકટ, હવામાન વિભાગે માછીમારોને શું આપી ચેતવણી?
Continues below advertisement
ગુજરાત પર શાહીન વાવાઝોડાનુ સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે માછીમારોને દરિયા કિનારે ન જવા માટે કહ્યું છે. ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે ગુજરાત પર આ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે.
Continues below advertisement
Tags :
Gujarat Monsoon Rain Forecast Warning Fisherman Meteorological Department Rose Hurricane Shaheen Hurricane