ન્યૂઝરૂમ લાઈવ: ધોરણ 10ના વિધ્યાર્થીઓને ગણિતના વિષય માટે વિકલ્પ પસંદગી, બોર્ડનું ફોર્મ ભરતી વખતે અપાશે વિકલ્પ

Continues below advertisement

હવેથી ધોરણ 10ના (Standard 10) વિધ્યાર્થીઓ (students) ગણિતના વિષય માટે વિકલ્પ પસંદ કરી શકશે. ગણિતના વિષય (Mathematics subject) માટે મેથ્સ સ્ટાન્ડર્ડ અને મેથ્સ બેઝિક એમ બે વિકલ્પ અપાશે. વિધ્યાર્થીઓ બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે વિષય પસંદ કરી શકશે. આ તરફ અમરેલીમાં વરસાદી માહોલ યથાવત છે. જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram