ન્યૂઝરૂમ લાઈવઃ જૂનાગઢમાં રખડતા ઢોરોનો આતંક, વારંવાર રજુઆતો છતા નથી આવ્યો નિવેડો
abp asmita
Updated at:
25 Nov 2021 07:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિકો પરેશાન છે. વારંવાર રજુઆતો કરી હોવા છતા કોઈ નિકાલ આવ્યો નથી. રખડતા ઢોરના ત્રાસની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.