સાબરકાંઠાઃ તલોદમાં પોલીસકર્મીના ઘરમાં જ ઝડપાયું દારૂ બનાવવાનું મીની કારખાનું
abp asmita
Updated at:
25 Nov 2021 05:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠાના તલોદમાં જ પોલીસકર્મીના ઘરમાં દારૂ બનાવવાનું મીની કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસમાં ફરજ બજાવતા છત્રીસા ગામે રહેતા રણજીતસિંહ અને તેમના પુત્ર તેમના ઘરમાં મીનિ ફેક્ટરી ચલાવતા હતા. કેમિકલ ભેળવીને દારૂ તૈયાર કરતા હતા.