ન્યૂઝરૂમ લાઈવ: આવતીકાલે થશે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
આવતીકાલે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. વિદ્યાર્થીઓને આ પરિણામ શાળા પાસેથી મેળવવાનું રહેશે. સવારે 8 વાગ્યે વેબસાઇટ પર પરિણામ જાહેર કરાશે. કેટલાક જિલ્લાઓમાં મેઘ મહેર જોવા મળી. ખેડૂતો થયા ખુશ. તો લોકોને ગરમીથી મળી રાહત.
Continues below advertisement
Tags :
Gujarat News Students ABP ASMITA Result Science Standard-12 ABP Live ABP News Live Megh Maher