કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીની લહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jul 2021 05:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાં (Kutch) સતત પાંચમા દિવસે વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે. અબડાસા, નખત્રાણામાં વરસાદી હેલી જોવા મળી હતી. વાવણી બાદ વરસાદ થતા ખેડૂતો (Rainy weather) ખુશ દેખાયા હતા. મેઘ મહેર થતાં લોકો અને ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. ગરમીથી લોકોને રાહત મળી હતી.