ન્યૂઝરૂમ લાઈવઃ રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, કેટલા જિલ્લાઓને અપાયું એલર્ટ?
Continues below advertisement
ગુજરાતમાં હજુ પાંચ દિવસ મૂશળધાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
Continues below advertisement