ન્યૂઝરૂમ લાઈવઃ રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, માછીમારોને શું અપાઈ સૂચના?

Continues below advertisement

રાજ્યમાં હજું પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 12 કલાકમાં વેલમાર્ક પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આગામી 24 કલાકમાં તે વાવાઝોડામાં ફેરવાશે. જો કે વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ ફંટાઈ જશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram