ન્યૂઝરૂમલાઈવ: TRB જવાનો દંડ ઉઘરાવશે તો કરાશે કાર્યવાહી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન
Continues below advertisement
TRB જવાનો દંડ ઉઘરાવશે તો કરાશે કાર્યવાહી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનુ નિવેદન. નાગરિકોને ખોટી રીતે હેરાન કરાશે તો નહિ ચલાવી લેવાય. ફરિયાદ મળતા જ ઉચ્ચાધિકારી તુરંત તપાસ કરશે. સુરતની બે શાળાઓમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા. બંને શાળાઓને બંધ કરવામાં આવી. અમરેલીના શાખપુરમાં નવજાત બાળકી મળી આવી.
Continues below advertisement
Tags :
Surat ABP ASMITA ABP News Amreli Corona ABP Gujarati Harsh Sanghvi Minister Of State For Home Affairs Dand ABP Live