હવે આ સંઘપ્રદેશમાં પણ નાઈટકર્ફ્યુ લાગૂ કરાયો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Mar 2021 10:35 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનદર હવેલીમાં રાત્રિ કર્ફ્યુ લાગૂ કરાયો છે.અહીં હવે રાતના 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા દરમિયાન કર્ફ્યુ રહેશે. 31 માર્ચ સુધી કર્ફયુ રહેશે.