ચાર મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ લઇને શું આવ્યા સૌથી મોટા સમાચાર, સરકારે હાઇકોર્ટમાં શું કહ્યુ?
Continues below advertisement
કોરોનાના કેસો વધતા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે જાન્યુઆરી મહિનામાં પણ નાઇટ કર્ફ્યૂ લંબાઇ શકે છે.એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કરફ્યુ લંબાઈ શકે છે.
Continues below advertisement
Tags :
4 Metro Night Curfew Continue Cities January Advocate General Gujarat High Court Surat Rajkot Vadodara Ahmedabad