Gujarat Budget Session: નીતિન પટેલે બજેટમાં લોકોને શું આપી મોટી રાહત
Continues below advertisement
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન નીતિન પટેલે નવમી વખત 2021-22ના નાણાકીય વર્ષનું બજેટ રજૂ કર્યું. ગુજરાત રાજ્યની સ્થાપના પછી પ્રથમ વખત 2.27 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું નીતિન પટેલે કહ્યું કે આ વખતે 2.27 લાખ કરોડનું બજેટ પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે.આ વખતેના બજેટમાં ગુજરાતની જનતા પર કોઈ વધારાનો વેરો લાદવામાં આવ્યો નથી
Continues below advertisement