ધૂળેટી પર લોકોની સતર્કતાને નીતિન પટેલે આવકારી, કહ્યુ- રાજ્યના લોકોએ નિયમનું પાલન કર્યું

Continues below advertisement

રાજકીય સભાઓ અને રેલીમાં સોશિયલ ડિસ્ટંસિગ (Social distancing) ના નિયમોનો ધજાગરા ઉડાવનાર નેતાઓએ જનતા પાસેથી શીખવાણી જરૂર છે. ધૂળેટી (Dhuleti) નો તહેવાર હોવા છતાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રસ્તાઓ સૂમસામ છે. રાજકીય નેતાઓએ ભલે ચૂંટણીમાં પ્રચારના નામે તમાશો કર્યો હોય પરંતુ નાગરિકો આ ભૂલ નથી કરી રહ્યા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Gujarat Deputy Chief Minister Nitin Patel ) પણ નાગરીકોની સતર્કતાને આવકારી છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram