ખેડૂતોના હિતમાં ભાવ વધારવાની હાલ પૂરતી ઇફ્કોએ નથી કરી કોઇ જાહેરાતઃદિલીપ સંઘાણી
Continues below advertisement
ખાતરનું સૌથી વધુ ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઈફ્કોએ ભાવ વધાર્યા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં રો-મટીરીયલ્સના ભાવ વધ્યા છે તે હકિકત છે. ત્યારે ઈફ્કોના વાઈસ પ્રેસિડેંટ દિલીપ સંઘાણીએ એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા સ્પષ્ટતા કરી હતી કે ખેડૂતોના હિતમાં ભાવ વધારાની હાલ પૂરતી કોઈ જાહેરાત નથી કરાઈ.
Continues below advertisement