Corona: રાજ્યમાં કોરોનાની વિદાય નક્કી, 11 જિલ્લામાં એક પણ નવા કેસ નહીં
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 11 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 247 નવા કેસ નોંધાયા હતા જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે.
Continues below advertisement