અરવલ્લીમાં કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેના ઇન્જેક્શન ખૂટી પડ્યા, જુઓ વીડિયો 

Continues below advertisement

અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં રેમેડેસીવર નામના ઈંજેક્શન ખુટી પડ્યા હતા. આશરે ત્રણ હજારની કિંમતના ઈંજેક્શન દર્દીઓને બહારથી લાવવા પડી રહ્યા છે. હોસ્પિટલમાં ઈંજેક્શન ખુટી પડવાને લઈ ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે.  હોસ્પિટલમાં આવતીકાલ સુધીમાં ઈંજેક્શનનો જથ્થો આવશે તેવું પ્રશાસન જણાવી રહ્યું છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram