Farm Bill Protest: Chandigarhમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર પાણીનો મારો ચલાવાયો
Continues below advertisement
ખેડૂતોના આંદોલનને લઇને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાન પર કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલવે મંત્રી પિયૂષ ગોયલની બેઠક થઇ રહી છે. બંન્ને મંત્રી 15 મિનિટ અગાઉ અમિત શાહના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે સરકાર ખેડૂતોના આંદોલનને ખત્મ કરવા માટે પોતાની તૈયારીઓને લઇને બેઠક કરી રહી છે. બીજી તરફ ચંડીગઢમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર વહીવટીતંત્રએ પાણીનો મારો ચલાવ્યો હતો.
Continues below advertisement
Tags :
Farm Bill Protest Agriculture Bill 2020 Akali Dal Harsimrat Kaur Badal Farm Bill 2020 MSP Farmers Protest Narendra Singh Tomar Chandigarh Modi Govt PM Modi