રાજ્યમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નથી આવ્યોઃ કુંવરજી બાવળિયા
Continues below advertisement
ગુજરાત સહિત સાત રાજ્યોમાં બર્ડફ્લૂનો ખતરો વધ્યો છે.જેને લઈને રાજ્યમાં પશુપાલન વિભાગના દરેક અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગે શંકાસ્પદ બર્ડ ફલૂના સર્વેલન્સ અને અટકાયતી પગલાં લેવા જિલ્લા અને કોર્પોરેશન આરોગ્ય અધિકારીઓને પત્ર લખી સૂચનાઓ આપી છે
Continues below advertisement