લોકગાયિકા ગીતા રબારીના વેક્સિન વિવાદ અંગે હેલ્થ સુપરવાઈઝરને અપાઈ નોટિસ, જુઓ વીડિયો

Continues below advertisement

લોકગાયિકા ગીતા રબારી(Geeta Rabari)ને ઘરે બેઠા વેક્સિન આપવા અંગે DDOએ ફરી આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઈઝર(health supervisor)ને ખુલાસો આપવાની નોટિસ આપી છે.ગઈકાલે સંતોષકારક જવાબ ન આપતા આજે 12 વાગ્યા સુધી ખુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram