હવે ગુજરાતમાં નાના એરક્રાફ્ટ-હેલિકોપ્ટરનું થશે ઉત્પાદન, જુઓ વીડિયો

Continues below advertisement

ગુજરાતના અમરેલી શહેર નજીક એરક્રાફ્ટ મેન્યુફ્રેક્ચરિગ યુનિટ સ્થપાશે. એવિએશન વિભાગ દ્વારા એરોફેયર ઇન્ક કંપની સાથે 150 કરોડના એમઓયુ કરાયા હતા. અમરેલી ખાતે 2 સીટર અને 4 સીટર એરક્રાફ્ટ,એર એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરનું નિર્માણ કરાશે. આ પ્લાન્ટ સ્થપાતા અમરેલી જિલ્લાને ફાયદો થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram