રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો વધ્યો, ક્યાં ગગડ્યો ઠંડીનો પારો?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં હવે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. 12.6 ડિગ્રી સાથે નલિયા શહેર સૌથી ઠંડુ બન્યું. તો કંડલાઆ એરપોર્ટ પર ઠંડીનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. વડોદરા, કેશોદ, અમદાવાદમાં તાપમાન નીચું ગયું છે. લોકો ઠંડફા પવનથી ઠુઠવાઈ રહયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Vadodara ABP News State Naliya Temperature Keshod Thandi ABP Live ABP News