કોરોનાની કપરી પરિસ્થિતિમાં NRI આવ્યા વતનની વ્હારે,શું કરી ગામના લોકોને મદદ?,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાની કપરી પરિસ્થિતિમાં NRI વતનની મદદે આવ્યા છે. અમેરિકામાં રહેતા પાંચ ગામના લેઉવા પાટીદાર સંગઠને બાલીસણા, સંડેર, મણુંદ, ભાંડુ અને વાલમમાં ઓક્સિજન મશીન પહોંચાડશે. 40 લાખના ખર્ચે અમેરિકાથી 110 ઓક્સિજન કોન્સ્ટ્રેટર આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram