કોરોનાથી બે વખત સંક્રમિત થયા, ઘરે દોઢ વર્ષનો પુત્ર છે છતા ફરજને માન આપી નર્સ લાગ્યા દર્દીઓની સેવામાં, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાની આ કપરી સ્થિતિમાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ખડેપગે છે. તેઓ દિવસ રાત જોયા વગર દર્દીઓની સેવામાં લાગી ગયા છે.ઘણો સ્ટાફ કોરોના સંક્રમિત થયો હતો ત્યારબાદ રિકવર થઈને ફરી કામે લાગી ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram