અધિકારીઓ ફોન ન ઉપાડતા મનપા કમિશનરનો પરિપત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અધિકારીઓ ફોન ન ઉપાડતા મનપા કમિશનરનો પરિપત્ર. ધારાસભ્ય, કમિટી મેમ્બરના અફૉન ઉપાડવા માટે પરિપત્ર જાહેર કરાયો છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાની ફરિયાદ મળી હતી. જે બાદ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram