1થી 8 ધોરણના વર્ગ પણ ઓફલાઇન શરૂ કરવાની તૈયારી, કોર કમિટીમાં થશે ચર્ચા

Continues below advertisement

આજે ધોરણ 9થી 12ના વર્ગો ઓફલાઇન શરૂ થયા છે. થયે હવે 1થી 8 ધોરણના વર્ગ પણ ઓફલાઇન શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. પ્રાથમિક શાળાનું શિક્ષણ ઓફલાઇન શરૂ કરવા કોર કમિટીમાં ચર્ચા કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram