અમરેલીમાં વૃદ્ધાને માર મારતા હોવાનો વીડિયો વાયરલ, પુત્રી અને જમાઇની કરાઇ અટકાયત

Continues below advertisement

અમરેલીના ધારીના પાણિયા દેવ ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વૃદ્ધા તેમના પુત્રીના ઘરે હતા ત્યારે તેમને  હેરાન કરતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે વૃદ્ધાના પુત્રી તેમજ  જમાઈ અટકાયત કરી હતી. વૃદ્ધાને ઉંમરને કારણે કેટલીક કુટેવો હોવાને કારણે પરિવારજનો દ્વારા સુધારવા માટે પ્રયાસ કરતા હોય તેવું આરોપીએ પોલીસને જણાવ્યું  હતુ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram