રાજ્યમાં ઓમીક્રોનના કેસ પણ વધ્યા, તંત્ર સતર્ક બન્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં ઓમીક્રોનના કેસ પણ વધી રહયા છે. ત્યારે તંત્ર સતર્ક બન્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમીક્રોનના 6 કેસ નોંધાયા છે. રાજકોટ, ખેડા અને અમદાવાદમાં ઓમીક્રોનના કેસ નોંધાયા છે. રાજ્યમાં ઓમીક્રોનની કુલ સંખ્યા 49 પર પોહચી છે. 10 દર્દીઓ સ્વસ્થ થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Rajkot Gujarat News ABP News Corona State Kheda ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Omicron Asmita Gujarati News ABP News