દેશના 16 રાજ્યોમાં ઓમીક્રોનના કેસમાં સતત વધારો નોંધાયો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દેશના 16 રાજ્યોમાં ઓમીક્રોનના કેસમાં સતત વધારો નોંધાયો. જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્ફોટક સામાન કરાયો નાશ. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના રાજીનામાની માંગ થઇ વધુ પ્રબળ. સોશલ મીડિયામાં ઉઠી માંગ. પેપરકાંડ મામલે વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 21 આરોપીઓની ધરપકડ. 3 આરોપીઓની જામીન નામંજૂર કરાઈ. પેપરલીક કાંડ મુદ્દે સુરતમાં વિપક્ષના દેખાવો. સુરેન્દ્રનગરમાં ઉગ્ર દેખાવો કરાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram