શરદ પૂનમના દિવસે ભક્તો ડાકોર મંદિરમાં દર્શન કરી શકશે, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના મહામારી વચ્ચે ડાકોર મંદિરમાં શરદ પૂર્ણિમાના દિવસે ભક્તો દર્શન કરી શકશે. જોકે, દર્શન માટે ભક્તોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બુકિંગ કરાવનારા 11 હજાર ભક્તો ડાકોર મંદિરમાં દર્શન કરી શકશે.
Continues below advertisement