દારૂબંધી મુદ્દે ગૃહમાં CM રૂપાણીએ કહ્યુ- દારૂબંધી હટાવીશું તો બહેનો સલામત નહી રહે

Continues below advertisement

દારૂબંધીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં કહ્યું હતું કે ગુજરાતમાં દારુબંધી છે એટલે જ ગુજરાતમાં શાંતિ સલામતી છે. તેમણે સ્પષ્ટ કરી દીધું કે ગુજરાતમાં દારૂબંધી રહેશે. તેમણે કહ્યું કે જે દિવસે ગુજરાતમાંથી દારૂબંધી હટાવીશું તે દિવસે ગુજરાતમાં બહેનો સલામત નહીં રહે. દારૂબંધી છે એટલે જ બહેનો સલામત છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram