કોઇ નેતાની બહેન કે પત્નીને ટિકિટ મળે તે જરૂરી નથીઃ CM રૂપાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2021 04:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નેતાના સગા હોવાની લાયકાતથી ટિકિટ ન આપવાનો મુખ્યમંત્રી રૂપાણીએ મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગૃહમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે જરૂરી છે. કોઇ નેતાની બહેન કે પત્નીને ટિકિટ મળે તે જરૂરી નથી