અરવલ્લીમાં લાલપુર પાસે હિટ એન્ડ રન, એક યુવકનું ઘટનાસ્થળે મોત
Continues below advertisement
અરવલ્લીના ખોડંબા નજીકના લાલપુર પાસે હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. બાઇક પર જઇ રહેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્ય એક યુવકને ઇજા પહોંચી હતી. શામળાજી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.
Continues below advertisement