કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલોમાં લૂંટના પૂર્વ મંત્રીના આરોપોને વધુ એક MLAનું સમર્થન

Continues below advertisement

કોરોનાકાળમાં વડોદરાની હોસ્પિટલોએ લૂંટ ચલાવી હોવાના પૂર્વ મંત્રી યોગેશ પટેલના આરોપોને વડોદરાના વધુ એક ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. ધારાસભ્ય જિતેન્દ્ર સુખડીયાએ કોરોના કાળમાં હોસ્પિટલોએ દર્દીઓને લૂંટ્યા હોવાના આરોપ લગાવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram