તેલના વધેલા ભાવને લઈ વિધાનસભામાં શાસક અને વિરોધ પક્ષ આમને સામને, ‘તેલિયા રાજા’ના લગાવ્યા નારા

Continues below advertisement
વિધાનસભા ગૃહમાં  તેલના વધેલા ભાવને લઈ  શાસક અને વિરોધ પક્ષ આમને સામને આવી ગયા હતા.  તેલના વધેલા ભાવોને ના સંદર્ભમાં શૈલેષ પરમારે આક્ષેપ કર્યા કે,  સરકાર તેલિયા રાજાઓ પાસે ચૂંટણી ફંડ પણ લે છે. કૉંગ્રેસે તેલિયા રાજા નાં નારાઓ લગાવ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram