વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભડકે બળતા ઈંધણના ભાવનો રિક્ષા ચલાવીને કર્યો વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
મોંઘવારી મુદ્દે સાયકલ યાત્રા કાઢ્યા બાદ પરેશ ધાનાણી રિક્ષા ચલાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. રિક્ષા ચલાવતી વખતે ધાનાણીએ RTOના નિયમનો ભંગ કર્યો છે. આગળ બે અને પાછળ ચાર વ્યક્તિને બેસાડીને નિયમ ભંગ કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Paresh Dhanani Rickshaw Bhang ABP Live ABP News Live Cycle Yatra ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Mongwari Niyam