Surat: એક્ટિવાની ડિકીમાં રાખેલ 30 લાખ રૂપિયાના હીરાની થઈ ચોરી, ડુપ્લિકેટ કી વડે ખોલી ડિકી

Continues below advertisement
સુરત(Surat)ના કાપોદ્રામાંથી 30 લાખ રૂપિયાના હીરા(Diamonds)ની ચોરી થઈ છે. હીરાના વેપારીએ એક્ટિવાની ડિકીમાં રાખેલા 30 લાખ રૂપિયાના હીરા ચોરાઈ ગયા છે. આ સાથે અન્ય રોકડ રકમની પણ ચોરી થઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram