રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા તમામ શાળાઓમાં SOPનો કડક અમલ કરવા આદેશ

Continues below advertisement

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા તમામ શાળાઓને SOPનો કડક અમલ કરવા આદેશ કરાયો છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, જે બાળકો અને શિક્ષકો સંક્રમિત થાય તેમને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram