આપણી ખબર: હંગામી ધોરણે 543 તબીબોની નિયુક્તિ કરાશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Dec 2021 09:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યભરમાં રેસિડેન્ટ તબીબોનો કાર્યભાર ઓછો કરવા માટે હંગામી ધોરણે 543 તબીબોની નિયુક્તિ કરવામાં આવશે. સુરતમાં આવેલી એક શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા. સુરતમાં ડબલ ડિજીટમાં કેસ નોંધાતા ટેસ્ટિંગ વધારાયુ. ગાંધીનગર સિવિલ પ્રશાસાન ઓમીક્રોન મામલે સતર્ક. સિવિલમાં તૈયાર કરાયું અલાયદું વોર્ડ.