આપણી ખબર: રાજ્યના 9 જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યના 9 જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજની સરકારે કરી જાહેરાત. અતિવૃષ્ટિના કારણે રાજ્ય સરકાર ને થયું હતું મોટું નુકસાન. ખેડૂતો માટે પડયા પાટુ સમાન સમાચાર. 2 ડિસેમ્બર સુઘી પડશે વરસાદ. પાકને થઇ શકે છે નુકસાન. માવઠાની આગાહી મુદ્દે વિવિધ શહેરમાં આવેલા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા અનાજને સાવચેતીવાળા સ્થળે ખસેડવા માટે સુચના.
Continues below advertisement