આપણી ખબર: રાજ્યના માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાશે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઇ. વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram