સ્ટીલ અને સિમેન્ટના સતત ભાવ વધારાથી બાંધકામ ક્ષેત્રે જોડાયેલા સંગઠનોમાં રોષ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં સતત વધારાને લઇને બાંધકામ ક્ષેત્રે જોડાયેલા સંગઠનોમાં રોષ ફેલાયો હતો. તેઓ 12 ફેબ્રુઆરીથી હડતાળ કરશે. રાજકોટમાં 700 સાઇટ બંધ રાખી બિલ્ડર એસોસિયેશન કલેક્ટરને આવેદનપત્ર આપશે