ઇડરમાં મગફળીના પૂરતા ભાવ ના મળતા ખેડૂતોમાં આક્રોશ, ઇડરથી હિંમતનગર રસ્તા પર કર્યો ચક્કાજામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠાના ઇડર તાલુકાના સાપાવાડા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. મગફળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. ટેકાના ભાવ કરતા પણ ઓછો ભાવ મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોએ ઇડરથી હિંમતનગર અને હિંમતનગરથી ઇડર તરફના રસ્તા પર વાહનો રોકી વિરોધ વ્યક્ત કર્યો હતો.