મનાલીમાં થયેલી આ બરફવર્ષા જોઇ મન થઇ જશે ખુશ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિમાચલપ્રદેશમાં શિયાળાની પ્રથમ ભારે બરફવર્ષા થઇ હતી. રોહતાંગ સહિત લાહૌલ ઘાટીમાં થયેલી ભારે બરફવર્ષા બાદ પહાડી વિસ્તારમાં ઠંડીમાં વધારો થયો હતો. મનાલીમાં બરફવર્ષા થતા અહી પહોંચેલા પ્રવાસીઓ ખુશ જોવા મળ્યા હતા. બરફવર્ષાના કારણે મનાલીમાં પ્રવાસીઓમાં આગામી સમયમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.