MP મનસુખ વસાવાના વર્તનથી રાજ્યના મહેસૂલી કર્મચારીઓમાં રોષ, MP વસાવાએ શું કરી સ્પષ્ટતા?

Continues below advertisement

ભરુચના સાંસદ મનસુખ વાસાવાના વર્તનથી રાજ્યના મહેસૂલી કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. પગલા નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram