GST વધારા અંગે કાપડ વેપારીઓમાં ભારે રોષ, આ શહેરના વેપારીઓ પાળશે એક દિવસનો બંધ

Continues below advertisement
કાપડ ઉદ્યોગમાં જીએસટીના વધારાને લઈને કાપડ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરત અને અમદાવાદના કપડાના વેપારીઓ એક દિવસનો બંધ પાળશે. રાજકોટમાં વેપારીઓ બપોરે એક વાગ્યા સુધી બંધ રાખશે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram