કાપડ વેપારમાં જીએસટીનો દર 12 ટકા કરાતા વેપારીઓમાં રોષ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કાપડ વેપારમાં જીએસટીનો દર 12 ટકા કરાતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. આજે અમદાવાદ અને સુરતમાં ટેક્સ્ટાઇલ માર્કેટ સજ્જડ બંધ રહયા હતા. રાજકોટમાં 1 વાગ્યા સુધી દુકાનો બંધ રાખવામી આવી હતી. અગાઉ વેપારીઓએ નાણામંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ નિર્ણય ન આવતા વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram