સુરતમાં કોરોના સંક્રમણ વધતા ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં કોરોના સંક્રમણ વધતા ઉચ્ચસ્તરીય બેઠક મળી. સરકારે નીમેલા ખાસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. એમ.થેન્નારસને આ મામલે બેઠક યોજી હતી.  સુરતમાં કેસ વધતા તંત્ર દોડતું થયું છે. બેઠક દરમિયાન ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram