Gandhinagar: આ આયુર્વેદ હોસ્પિટલમાં તૈયાર કરાઈ રહ્યો છે ઓક્સિજન પ્લાન્ટ, એક દિવસમાં કેટલું થશે ઉત્પાદન?,જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગરના કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં એક દિવસમાં 400 ક્યુબીક મીટર ઓક્સિજનનું ઉત્પાદન થશે.સાથે જ અહીં 200 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઈ છે.
Continues below advertisement