ઉત્તર ગુજરાત યુનિ.માં બનાવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું કરાયું લોકાર્પણ, કેટલી છે ક્ષમતા?
Continues below advertisement
કોરોના(Corona)ની સંભવિત ત્રીજી લહેર અંગે સરકાર એક્શનમાં આવી છે. આજે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી(North Gujarat University)માં નવા બનાવવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો છે. જેનું લોકાર્પણ સીએમ રૂપાણીએ વર્ચુઅલી કર્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Patan ABP ASMITA Corona North Gujarat University Oxygen Plant Dedication Program