ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના પાકિસ્તાનના કાવતરાનો પર્દાફાશ, છ પાકિસ્તાનીની ધરપકડ

Continues below advertisement
ગુજરાતમાં દરિયાઈ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાના પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જખૌ નજીક 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ સાથે છ પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram